Ambaji Driving News

Maru Mehsana

Updated:

અંબાજીમાં સરપંચે ગૃહમંત્રીને પાત્ર લખ્યો ,બેફામ ડરાયવિંગથી વાહનોને નુકશાન.

અંબાજીમાં એક વ્યક્તિ દ્વારા બેફામ રીતે વાહન ચલાવવાની ઘટના સામે આવી છે. આના કારણે એકસાથે 2-3 વાહનોને નુકશાન થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો  

Share this news

More news