Updated:
રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરામાં ક્રેશ
એક ચાર્ટડ પ્લેન રાંચીથી દિલ્હી જઈ રહ્યું હતું, અને જેમાં દર્દીને સારવાર અર્થે દિલ્હી લાવવામાં આવી રહ્યો હતો તે એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરામાં ક્રેશ થયું છે. પ્લેનમાં 7 લોકો સવાર હતા.