અપડેટ:
ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે,
જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસશે,
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે,
હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે,
ગુજરાતમાં આગામી 7થી 8 દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે,
આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે,
દક્ષિણ ગુજરાત એકાદ બે જિલ્લાને છોડીને બાકીને જિલ્લમાં મધ્યમ વરસાદ વરસી શકે છે