Updated:
શ્રીનગર માં સેના નું ઓપરેશન "મહાદેવ",
જમ્મુ કાશ્મીરમાં સેનાને ઓપરેશન મહાદેવ હેઠળ મોટી સફળતા મળી છે,
સેના અને આતંકીઓ વચ્ચે શ્રીનગરમાં અથડામણ થતા 3 આતંકી ઠાર મરાયા છે,
ઠાર મરાયેલ આતંકીઓ પહેલગામ હુમલા સાથે જોડાયા હોવાનો અહેવાલ,
શ્રીનગરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઘેર્યા હતા. જેમાંથી 3 ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે,
શ્રીનગરના લિડવાસની આ ઘટના છે,
જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગર પોલીસનું આ સંયુક્ત ઓપરેશન છે,
સેનાના ઓપરેશન મહાદેવમાં એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકી ઠાર મરાયા છે,
સેના સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે.