Air India - Fire in Engine

સત્ય નો અવાજ

અપડેટ:

દિલ્હી-ઇન્દોર એર ઇન્ડિયાની ફ્લાઇટનાં એન્જિનમાં આગ લાગી: એલર્ટ મળતાં જ લેન્ડિંગ કરવામાં આવ્યું

90 મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા; એરલાઇન્સે કહ્યું કે DGCAને જાણકારી અપાઈ

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં 90 મુસાફરો હતા. બધા સુરક્ષિત છે. દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2913 (A-320 Neo એરક્રાફ્ટ) ને જમણા

એન્જિનમાં આગ લાગવાના અહેવાલો બાદ દિલ્હી પરત મોકલવામાં આવી હતી. આ ઘટના રવિવારે સવારે બની હતી

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર