Dharoi Dam Mehsana

સત્ય નો અવાજ Mehsana

Updated:

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ,

ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, 

ડેમના 4 ગેટ 11 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, 

ડેમની જળસપાટી 620.53 ફૂટે પહોંચી છે અને ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, 

નદી બે કાંઠે વહેતા રસ્તા પર પણ પાણી આવ્યું છે, 

તેમજ સતલાસણાથી વડાલી જતો રોડ બંધ થયો છે સાથે સાથે સાબરમતી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

Share this news

More news