Mehsana

સત્ય નો અવાજ મહેસાણા

અપડેટ:

નશાકારક દવાઓના જથ્થા સાથે પકડાયેલા શખ્સની રેગ્યુલર જામીન અરજી ફગાવાઈ

 

નંદાસણ ખાતેથી અલ્પેશ મકવાણા નામનો શખ્સ નશાકારક દવાઓ સાથે પકડાયો હતો

 

પોલીસ રેડ દરમિયાન પ્રતિબંધિત દવાઓના જથ્થા પકડાયેલા શખ્સની રેગ્યુલર જામીન અરજી રદ

 

સરકારી વકીલ પરેશકુમાર દવેની દલીલ આધારે 

 

સેશન્સ કોર્ટે , મહેસાણા દ્વારા જામીન અરજી રદ

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર