Updated:
કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામના તત્કાલીન આચાર્યને આજીવન કેદની સજા
વર્ષ 2023માં ધોરણ 3 ની બાળકીના ગુપ્ત ભાગે કર્યા હતા અડપલાં
આ મામલે પોસ્કો એક્ટ હેઠળ નોંધાઈ હતી ફરિયાદ
મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલ આધારે તત્કાલીન આચાર્ય અરવિંદ પટેલને આજીવનકેદની સજા
પોસ્કો કલમ 4(2) મુજબ આજીવન કેદની સજા
કલમ 354 એ મુજબ 3 વર્ષની સજા
ભોગ બનનારને 50000 વળતર ચૂકવવા હુકમ
આરોપી અરવિંદ પટેલને 21000 દંડ નો પણ આદેશ કરાયો