Jotana Bazaar

સત્ય નો અવાજ મહેસાણા

અપડેટ:

જોટાણા બજાર માં તસ્કરો બન્યા બેફામ,

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં ચોરી નો કર્યો પ્રયાસ,

તિજોરી નું હેન્ડલ તોડી ચોરી નો કર્યો પ્રયાસ,

રકમ હાથ માં ન લાગતા CCTV નુ DVR લઈને તસ્કરો ફરાર,

સાંથલ પોલીસ સ્ટેશન માં નોધાઇ ફરિયાદ.

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર