Asamajik Tatv

સત્ય નો અવાજ મહેસાણા

અપડેટ:

એ ડિવિઝન પોલીસે અસામાજિક તત્વ અશરફ ઉર્ફે આશુદાદા પર વધુ એક ગુનો નોંધ્યો,

પોલીસ લોક અપ માં દવા પીધેલા નુ ખોટું નાટક કરી પોલીસ ને ગેરમાર્ગે દોરી અડચણ ઉભી કરી હતી,

અશરફ ઉર્ફે આશુદાદા એ  લોકઅપ માં દવા પીધી હોવાની હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક સરકારી પોલીસે વાન માં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી આરોપી નો રિપોર્ટ કરાવ્યો હતો,

સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે રિપોર્ટ આપતા જે જોતા દર્દી ના લોહી માં કોઈ જ પણ પ્રકારની ઝેરી દવા ની હાજરી ન હોય અને રિપોર્ટ નોર્મલ હોવાની હકીકત જાણવા મળેલ,

પોલીસ ને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી પોલીસ ની કામગીરી માં અડચણ ઊભી કરવા બદલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 221,217 મુજબ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર